GPSSB Recruitment 2021-22
GPSSB Recruitment 2021-22 | Latest Job In Gujarat Panchayat Seva Pasandgi
Gujarat Government Recruits a few work opening each year to meet this enrollment .Gujarat Government Has enabled much power to enlist hopefuls. like gsssb, police department. Gujarat government has additionally begun sites to give different updates about work opportunities. in any case, the truth of the matter is that they just cover major administrative work notices not every one of the assessments refreshes. To defeat this circumstance we have made this site called Here we are going to Updates all the legislative and nonadministrative And Most of the relative multitude of assessments
નોટિફિકેશન વાંચો
Apply online : 11/02/2022 થી સ્ટાર્ટ થશે
New Syllabus of gpssb division Below this Exams -
1) Junior Clerk.
2) Village Panchayat Secretary.
3) Gram Sevak
4) Female Health Worker
5) Multipurpose Health Worker
6) Compounder (Allopathy) and Compounder (Ayurveda)
7) Mukhyasevika
8) Extension Officer (Agriculture)
9) Staff Nurse
10) Laboratory Technician
11) Statistical Assistant
12) Research Assistant
13) Accountant/Divisional Accountant/Deputy Accountant.
14) Additional Assistant Engineer
13) Extension Officer (Co-operation)
14) Social Welfare official (Junior Grade)
15) Deputy Chitnish
16) English Stenographer II-III and Gujarati Stenographer II-III
પંચાયત વિભાગનો નવો સિલેબસ જાણવા માટે
પંચાયતમાં 13 હજાર જેટલી ભરતી માટેની વહીવટી પ્રક્રિયા ચાલુ
ગુજરાત રાજ્યનાં પંચાયત વિભાગમાં લાંબા સમય બાદ ભરતીની કવાયત શરુ કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકા પંચાયતનાં માળખામાં આશરે 16,600 જેટલી જગ્યાઓ ખાલી છે. તેમાંથી 13,000 જગ્યાઓ ભરવા માટેની વહીવટી પ્રક્રિયા ચાલુ છે. નવેમ્બરમાં રાજયની દસ હજાર ગ્રામ પંચાયતની ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વે આ ભરતીની જાહેરાત કરી ઓન લાઇન અરજીઓ મંગાવવા સરકાર આગળ વધી રહી છે.
સ્ટાફ ન હોવાથી પંચાયતનાં કામ ખોરંભે પડ્યાની અનેક રજૂઆતો થઇ
સૂત્રોનું માનીએ તો, રાજ્યની 33 જિલ્લા પંચાયતો પાસેથી વર્ગ ૩ની ભરતીની સત્તા રાજ્ય સરકારે લઇ લીધા બાદ હવે પંચાયત પસંદગી મંડળને આ સત્તા સોંપવામાં આવી છે. સ્ટાફ ન હોવાથી પંચાયતનાં વિભાગોમાં કામો ખોરંભે પડી રહયા હોવાની વ્યાપક ફરિયાદો બાદ રાજ્યની નવી સરકારે પંચાયત વિભાગમાં ભરતીને પ્રાથમિકતા આપી અને 100 ક્વિસનાં એકશન પ્લાનમાં પણ તેનો સમાવેશ કર્યો છે. સરકારની લીલીઝંડી બાદ 15 જેટલા સંવર્ગની 13000 કર્મચારીઓની ભરતી માટેની દરખાસ્ત હાલ નાણાં વિભાગને પણ મોકલી દેવામાં આવી હોવાનું પંચાયત વિભાગનાં સૂત્રોએ જણાવ્યુ હતુ
Post a Comment