Find job vacancies
Pinned
AAI Junior Executive Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી

AAI Junior Executive Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી

AAI Junior Executive Recruitment 2024 : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ જાહેરાત દ્વારા નવીનતમ સૂચના બહાર પાડી છે. ગેટ 2024 દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ્સ (આર્કિટેક્ચર/સિવિલ/ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ/ઈન્ફોર્મેશન ટેક્નોલોજી) ની ભરતી માટે નંબર 02/2024/CHQ. લાયક ઉમેદવારો AAI જુનિયર એક્ઝિક્યુટિવ માટે GATE 2024 વેકેન્સી દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. 2 એપ્રિલ 2024 થી શરૂ થાય છે. GATE દ્વારા AAI જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી 2024 થી સંબંધિત તમામ વિગતો નીચે આપેલ છે.

ગૃહ સરકાર ભરતી અમદાવાદમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની ભરતી જાહેર (2023)

GSRTC Ahmedabad Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગૃહ સરકાર ભરતી    અમદાવાદમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની ભરતી જાહેર (2023)

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદમાં ભરતી

  • સંસ્થાનું નામ :- ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
  • પોસ્ટનું નામ :-  વિવિધ
  • ખાલી જગ્યાની :-  સંખ્યા જગ્યા
  • જોબ સ્થાન :-  અમદાવાદ, ગુજરાત
  • ફોર્મ ભરવાની તારીખ :-  08 જૂન 2023
  • અરજીની છેલ્લી તારીખ :-  28 જૂન 2023
  • સત્તાવાર વેબસાઇટ :-  gsrtc.in

પોસ્ટનું નામ:

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા વેલ્ડર, એમ.વી.બી.બી, ઈલેક્ટ્રીશિયન, મશીનિષ્ટ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, શીટ મેટલ વર્કર, પેઈન્ટર તથા મોટર મિકેનિકની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

લાયકાત:

  • આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જે તે ટ્રેંડમાં આઇટીઆઈ પાસ અથવા ધોરણ 10/12 પાસ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધી તમામ માહિતી માટે એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પસંદગી પ્રક્રિયા:

  • ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવશે.

પગારધોરણ

  • ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો GSRTC ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

કુલ ખાલી જગ્યા:

  • મિત્રો GSRTC દ્વારા જાહેરાતમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો)
  • ફોટો
  • સહ
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવાની રહેશે?

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તમામ પુરાવાઓ જોડી તારીખ 08 જૂન 2023 થી 27 જૂન 2023 સુધીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત :-  અહીં ક્લિક કરો
અરજી કરવા માટે :-  અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ :- અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે :- અહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  • મિત્રો આ ભરતી ની નોટિફિકેશન GSRTC અમદાવાદ ઘ્વારા 07 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 08 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 જૂન 2023 છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Caution - In the recruitment process, legitimate companies never charge a fee from candidates. If there are companies that charge for interviews, tests, ticket reservations, etc., it is better to avoid them because there are indications of fraud. Do not transfer any payments when applying for a job.
Join the conversation
Post a Comment
Link copied to clipboard!