ZMedia Purwodadi

Jio Recharge Plan: જિયોનો સસ્તો રીચાર્જ પ્લાન, 895 રૂ. મા 336 દિવસની વેલીડીટી સાથે અનલીમીટેડ કોલીંગ અને ડેટા

Table of Contents

Jio Recharge Plan: જિયોનો સસ્તો રીચાર્જ પ્લાન, 895 રૂ. મા 336 દિવસની વેલીડીટી સાથે અનલીમીટેડ કોલીંગ અને ડેટા


Jio Recharge Plan: Jio Annual Recharge Plan: રીલાયન્સ જિયો ભારતની ટેલીકોમ ક્ષેત્રની મોટી કંપની છે. રીલાયન્સ જિયો તેના કસ્ટમરને અવારનવાર સારા રીચાર્જ પ્લાન ઓફર કરે છે. Jio Phone ના ગ્રાહકોની જરૂરીયાતને ધ્યાનમા રાખી જિયો એ એક વાર્ષિક રીચાર્જ પ્લાન ઓફર કરે છે. જેમા ખૂબ જ સસ્તા દરે તમે અનલીમીટેડ કોલીંગ અને સાથે ડેટા નો લાભ મેળવી શકો છો.

Jio Recharge Plan

ઘણા એવા લોકો હોય છે જેમને બહુ ખાસ કઇ ડેટાની જરૂરીયાત હોતી નથી. આવા કસ્ટમરની જરૂરીયાતને ધ્યાનમા રાખી રીલાયન્સ જિયો એ ઘણા સારા રીચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. જેમા ખૂબ જ સસ્તા દરે લાંબી વેલીડીટી મળી રહી છે અને સાથે ડેટા પણ આપવામા આવે છે. ઉલ્લેખનીય છે કે આ બધા રીચાર્જ પ્લાન જિયો ફોન Jio Phone યુઝર માટેના છે.

jio 895 Recharge Plan

  • જિયો ના આ રીચાર્જ પ્લાનમા રૂ.895 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
  • આ પ્લાનમા 28 દિવસની 12 સાયકલ લેખે કુલ 336 દિવસની વેલીડીટી ઓફર કરવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનમા દર 28 દિવસના 2 GB એમ કુલ 24 GB ડેટા આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનમા દર 28 દિવસના 50 SMS આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનમા 336 દિવસ સુધી અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે.
  • સાથે JIOTV , JIO CINEMA અને JIO CLOUD ના સબસ્ક્રિપશન ફ્રી આપવામા આવે છે.

jio 91 Recharge Plan

  • જિયો ના આ રીચાર્જ પ્લાનમા રૂ.91 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
  • આ પ્લાનમા 28 દિવસની વેલીડીટી ઓફર કરવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનમા દરરોજ ના 100 MB એમ કુલ 3 GB ડેટા આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનમા દર 28 દિવસના 50 SMS આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનમા 28 દિવસ સુધી અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે.
  • સાથે JIOTV , JIO CINEMA અને JIO CLOUD ના સબસ્ક્રિપશન ફ્રી આપવામા આવે છે.

અગત્યની લીંક

Jio Recharge Plan Detailઅહિં ક્લીક કરો

Post a Comment