💎 ચીકુ ખાવાના ફાયદાઓ 💎
Table of Contents
💎 ચીકુ ખાવાના ફાયદાઓ 💎
💎 ચીકુના ફળમાં 71% પાણી ,1.5% પ્રોટીન,1.5%ચરબી, 25.5 % કાર્બોહાઈડ્રેટ અને વિટામીન એ અને વિટામીન સી ભરપુર હોય છે.
💎 ચીકુમાં કેલ્શિયમનું પ્રમાણ સારું હોવાથી તે હાડકા માટે ખુબજ ફાયદાકારક થાય છે.
💎 ચીકુ કેન્સર જેવી બીમારીથી બચાવે છે.
💎 ચીકુ ગર્ભાવસ્થા દરમિયાન ખાવાથી ખુબજ ફાયદો થાય છે અને તેનાથી ચક્કર આવવાથી બચી શકાય છે.
💎 ચીકુ શરીરમાં ચેપ સામે લડવાની શક્તિ આપે છે.
💎 ચીકુ ચહેરા ઉપરની કરચલીઓને દુર કરે છે અને ચહેરો એકદમ સુંદર અને મુલાયમ બનાવે છે.
Post a Comment