Find job vacancies
Pinned
AAI Junior Executive Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી

AAI Junior Executive Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી

AAI Junior Executive Recruitment 2024 : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ જાહેરાત દ્વારા નવીનતમ સૂચના બહાર પાડી છે. ગેટ 2024 દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ્સ (આર્કિટેક્ચર/સિવિલ/ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ/ઈન્ફોર્મેશન ટેક્નોલોજી) ની ભરતી માટે નંબર 02/2024/CHQ. લાયક ઉમેદવારો AAI જુનિયર એક્ઝિક્યુટિવ માટે GATE 2024 વેકેન્સી દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. 2 એપ્રિલ 2024 થી શરૂ થાય છે. GATE દ્વારા AAI જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી 2024 થી સંબંધિત તમામ વિગતો નીચે આપેલ છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી જાહેર.(2023)

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી જાહેર.(2023)

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી

  • સંસ્થાનું નામ :- અમદાવાદ મહાનગરપાલિકા
  • પોસ્ટનું નામ:-  અલગ અલગ
  • નોકરીનું સ્થળ :- અમદાવાદ
  • નોટિફિકેશનની તારીખ :- 06 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ :-  06 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 26 એપ્રિલ 2023
  • ઓફિશ્યિલવેબસાઈટનીલિંક:https://ahmedabadcity

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન અમદાવાદ મહાનગરપાલિકા ઘ્વારા 06 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 06 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 એપ્રિલ 2023 છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા એડિશનલ સીટી ઈજનેર, ડેપ્યુટી સીટી ઈજનેર, આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર તથા આસિસ્ટન્ટ મેનેજર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી કુલ ખાલી જગ્યા

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં કુલ જગ્યા 51 છે જેમાં એડિશનલ સીટી ઈજનેર ની 02, ડેપ્યુટી સીટી ઈજનેર ની 07, આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર ની 15 તથા આસિસ્ટન્ટ મેનેજરની 27 જગ્યા ખાલી છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી પગારધોરણ

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કર્યા બાદ તથા ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

એડિશનલ સીટી ઈજનેર
  • રૂપિયા 1,18,500 થી 2,14,100 સુધીડે
પ્યુટી સીટી ઈજનેર
  • રૂપિયા 67,700 થી 2,08,700 સુધી
આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર
  • રૂપિયા 53,100 થી 1,67,800 સુધી
આસિસ્ટન્ટ મેનેજર
  • રૂપિયા 53,100 થી 1,67,800 સુધી

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી પસંદગી પ્રક્રિયા

AMC ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
  • લેખિત પરીક્ષા
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

Important Link

નોકરીની જાહેરાત માટે:-  અહીં ક્લિક કરો

અરજી કરવા માટે:-  અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઈટ પર જવા માટે:-  અહીં ક્લિક કરો

વધુ માહિતી માટે :- અહીં ક્લિક કરો

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ ahmedabadcity.gov.in સત્તાવાર વેબ્સિતે પર જવાનું રહશે.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જઈ Registration સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે
Caution - In the recruitment process, legitimate companies never charge a fee from candidates. If there are companies that charge for interviews, tests, ticket reservations, etc., it is better to avoid them because there are indications of fraud. Do not transfer any payments when applying for a job.
Join the conversation
Post a Comment
Link copied to clipboard!